🔥 TRENDING मुंबईच्या कनेक्टिव्हिटीला बळ, जनतेचा प... मुंबईच्या कनेक्टिव्हिटीला बळ, जनतेचा प... ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના 22 અધિકાર... સુરતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં 21.2... સુરતમાં કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં... Two Young Men Fatally Injured in High-...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન

સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 05 Sep 2026, 06:32 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન
સાંતલપુર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સાંતલપુર કૃષ્ણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર કમિટી દ્વારા મળતી માહિતી મુજબ, જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ મંદિર પરિસરમાં દહીં હાંડી અને મટકી ફોડ નો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગોવિંદાઓ દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવશે.
આ ઉપરાંત ભજન-કીર્તન, કૃષ્ણ લીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદ વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
મંદિરના પુજારી અને આયોજકોએ સમસ્ત સાંતલપુર વાસીઓને આ ભવ્ય મટકી ફોડ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું
📲Get App