બોરડી ગામે સિંહને સોર્ટ લાગતા આરોપીને જેલ હવાલે
Watch on:
▶️ YouTube
આરોપીને ફોરેસ્ટ વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
મહુવા બ્રેકીંગ
મહુવા તાલુકાના બોરડી ગામે બે દિવસ પહેલા માદા સિંહણ નું ઇલેક્ટ્રીક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું
બોરડી ગામના નંદલાલ ભીખાભાઈ જાનીની વાડીમાં
તાર ફેન્સીંગમાં તેના ભાગ્યા ગોબરભાઇ દાદુભાઇ મકવાણા દ્વારા
ઇલેક્ટ્રીક વાયર દ્વારા ગેરકાયદેસર રીતે તાર ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કર્યો હતો
તેમાં માદા સિંહણ ઉંમર અંદાજીત વર્ષ પાંચ નો શોક લાગતા
મોત નીપજયુ ત્યારે વન વિભાગ દ્વારા તપાસ કરીને મુખ્ય આરોપી જેમાં ગોબરભાઇ દાદુભાઇ મકવાણાની ધરપકડ કરી
ફોરેસ્ટ વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે
નામદાર કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો .
ફોરેસ્ટ વિભાગ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા