પદ મોટું હોય, પરંતુ સાદગી દિલમાં હોય તો નેતૃત્વ વધુ લોકસ્પર્શી બને

ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે પોતાના મતવિસ્તાર વડિયા નગરના પ્રવાસ દરમિયાન મંત્રીપદનો કોઈ પ્રોટોકોલ કે ઔપચારિકતા રાખ્યા વિના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે એક દુકાન પર સહજતાથી બેસીને ભેળની મજા માણી હતી. સામાન્ય નાગરિકની જેમ સૌ સાથે હળવાશથી હળતા-મળતા મંત્રીશ્રીનો આ સરળ, સહજ અને લોકાભિમુખ અંદાજ સૌના દિલને સ્પર્શી ગયો.