🔥 TRENDING नवादा के मॉडर्न स्कूल में पाँच हजार बच... US-Iran Economic ‘D‑Day’ Threatens Oil... ISMA says India faces no sugar shortag... India and Japan Boost Economic Ties Th... India's security chief lands in China... India Skips Full Press Conference Afte...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાણંદ હાઈવે પર ૧,૧૧કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 24 Aug 2026, 05:14 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GIDC પોલીસે ₹૧,૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ ગ્રામ્ય ના સાણંદ જી,આઇ,ડી,સી, પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી, પોૉઞલીસે ટાટા ટ્રેલર કન્ટેનર માથી ૧,૧૧કરોડથીવધુનો‌ વિદેશી દારૂ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,આ કાયૅવાહી માં ૩૨,૩૯૨ ની નાની મોટી બોટલો મળી આકિયૅવાનદવી હતી, સાણંદ જી,આઇ,ડી,સી, પોય્યલી સરસ ગીત ધૅઍ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ તેમજ ન્યાય સંહિતા શરીસરકારી ડના (BNS)ડ્ર 2023ની સંબંધિત કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી,,
📲Get App