Local
ભાવનગરઃ પાલીતાણા હોસ્પિટલમાં મોટી ગેરરીતિનો આક્ષેપ
Watch on:
▶️ YouTube
પાલીતાણા હોસ્પિટલ ખાતે સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી ન હોવા છતાં તેનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે રૂ. 50.43 લાખ મંજૂર કરવાના પ્રકરણમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.