🔥 ट्रेंडिंग ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ... हजारीबाग: फ्लाईओवर निर्माण के विरोध मे... Cm Omar Abdullah-led attended s 57th G... કાંકરેજ અને ઓગડ તાલુકાનો બાળ વૈજ્ઞાનિક... तीन लड़कियाँ सड़कों पर भीख माँगने को म... News
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા હિંમતનગર ચાદીપુર વાયરસ નો કેર

સાબરકાંઠા હિંમતનગર ચાદીપુર વાયરસ નો કેર

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 जुल. 2026, 04:16 PM 👁 112
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક ૩ વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી છે. અરવલ્લીના બાયડથી લાવવામાં આવેલી આ બાળકીની સારવાર વિશેષ વોર્ડમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આરોગ્ય વિભાગે બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં ૫ બાળકોના મૃત્યુ થયા છે, જેને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે.
📲Get App