🔥 ट्रेंडिंग કરજણ હાઈવે પર વલસાડ ગામની નજીક કાર દ્વ... सोशल मीडिया के अपराधी पोस्ट से भारत के... एसएंडपी ने भारत की ‘BBB’ संप्रभु रेटिं... एसएंडपी ने भारत की बीबीबी सॉवरेन रेटिं... एफएम सिथारमन: भारत‑कनाडा साझेदारी से व... नेहा धुपिया के जन्मदिन स्पेशल में प्रे...
28 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 जुल. 2026, 03:35 PM 👁 60
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મોતીપુરા ખાતે આધુનિક અને સુવિધાસભર સર્કલ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ શુભ પ્રસંગે હિંમતનગર વિધાનસભા ના માનનીય ધારાસભ્યશ્રી શ્રી વી.ડી. ઝાલા સાહેબના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સંગઠન ના સૌ હોદ્દેદારશ્રીઓ, શહેર ના શ્રેષ્ઠીયો,વડીલો આગેવાનશ્રીઓ, નગરપાલિકાના કર્મચારીગણ તથા પાલિકાના સૌ પદાધિકારીશ્રી ઓ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ સંપન્ન થયો.
📲Get App