🔥 TRENDING Mohanlal’s ‘Athimanoharam’ to Skip Sab... George Krish Teases Surprise for Sharw... Pakistani TikToker Ayesha Gilamana Kil... Telangana SIR to Issue Notices to 21%... Hyderabad Metro to Expand Fleet with 6... Tennis Premier League Launches Telanga...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પવિત્ર શ્રાવણ માસ — ભક્તિ અને આસ્થાનો મહિનો “

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 17 Aug 2026, 02:31 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે રોજ મોરીલા ગામમાં ઈ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો પવિત્ર મહિનો.

અહેવાલ: અમરત ગોહિલ
પવિત્ર શ્રાવણ માસ — ભક્તિ અને આસ્થાનો મહિનો
“હર હર મહાદેવ… 🙏
આજે રોજ મોરીલા ગામમાં ઈ
શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો પવિત્ર મહિનો.
મોરીલા ગામના શિવ ભગવાનની સ્થાપના પરમ પૂજ્ય હરદેવપરી બાપજી હસ્તે કરવામાં આવેલ છે.
આ પાવન માસમાં શિવભક્તો મંદિરે જઈ ભગવાન શિવના દર્શન કરી, પૂજા-અર્ચના અને જળાભિષેક કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.

અને 50 વર્ષ થી શનિવાર અને સોમવારે દરરોજ ભક્તિ ભજન રાખવામાં આવે છે
આ તસવીર માં પણ ભક્તો પવિત્ર શિવ મંદિરના સાનિધ્યમાં એકત્રિત થઈ ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ રહ્યા છે.
📲Get App