🔥 ट्रेंडिंग *केन्द्र की सब्सिडी के अतिरिक्त राज्य... સાબરકાંઠા LCB દ્વારા હત્યાના ગુનામાં ફ... நாகர்கோவிலில் மதுமிதா வீட்டில் திருடிய... વલસાડ નજીક પુરઝડપે ગયેલી વેન્યૂ કારે ઇ... राजेन्द्रनगर में 34 वर्षीय पुरुष की हत... बॉलीवुड हंगामा ने शर्लिन चोपड़ा की फोट...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાના ઘુઘરીયાળી મંદિરે દીપડો દેખાય એનો વિડીયો વાયરલ
देश

રાજુલાના ઘુઘરીયાળી મંદિરે દીપડો દેખાય એનો વિડીયો વાયરલ

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 17 अग. 2026, 11:08 AM 👁 57
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલામાં દીપડો દેખાયો

બ્રેકિંગ ન્યુઝ

રાજુલાના ઘુઘરીયાળી માતાના મંદિર પાસે દીપડો જોવા મળ્યો સમગ્ર રાજુલા તાલુકામાં સિંહ અને દીપડાઓ અવારનવાર જોવા મળે છે ત્યારે આ ઘુઘરીયાળી માતાના મંદિર પાસે દીપડો માતાજીના દર્શને આવ્યો હોય તેવું લોકમુકે ચર્ચા રહ્યું છે જોકે આ વિસ્તારમાં આ દીપડાએ કોઈ ને નુકસાન પહોંચાડ્યું હોય તેવું બીજા જાણવા મળ્યું નથી જોકે હાલ આ ઘુઘરીયાળી માતાના મંદિરે દીપડો આવ્યો તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે
📲Get App