🔥 TRENDING ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ અને શ... राजस्थान में सिंधी भाषा कोर्स का 98.64... Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ મહોત્સવ ઉજવાયો
Local

અમદાવાદમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ મહોત્સવ ઉજવાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Aug 2026, 11:47 AM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ૮૦મો સ્વતંત્રતા દિવસ પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો.

૧૫ ઓગસ્ટ, શનિવાર, અમદાવાદમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ ઉજવણી યોજાઈ.

આ પર્વમાં રાષ્ટ્રગૌરવ અને સૌ ભારતીયોની સુખાકારીની મંગલ પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતાની અનોખી ઊર્જા અનુભવી હતી.

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૧૫,૦૦૦ કરતાં વધુ હરિભક્તો જોડાયા હતા, જેના કારણે આ ઉજવણી વધુ જલદી બની ગઈ.
📲Get App