🔥 ट्रेंडिंग उत्तर प्रदेश में 'भारत टैक्सी' सेवा लख... उत्तर प्रदेश ने 34 आईएएस अधिकारियों को... बिहार में वीडियो पर क़रौंदे में क़िशोर... ग्रेटर नोएडा में आग से 9 लोगों की मौत,... महाराष्ट्र FDA ने त्योहारी छँटाई में 2... बीड, महाराष्ट्र में निजी बस के उलटने स...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🚨 વિરપુર ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો! 🚨
स्थानीय

🚨 વિરપુર ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો! 🚨

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 14 अग. 2026, 10:58 AM 👁 55
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાટપુર ગામ ખાતે સાપ પકડવા માટે વિરપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. 30 મિનિટ બાદ જવાબ મળ્યો કે માણસ બહાર છે અને રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવશે. ત્યારબાદ ફોરેસ્ટના અધિકારીઓ સ્થ

🚨 વિરપુર ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો! 🚨

ભાટપુર ગામ ખાતે સાપ પકડવા માટે વિરપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. 30 મિનિટ બાદ જવાબ મળ્યો કે માણસ બહાર છે અને રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવશે.

ત્યારબાદ ફોરેસ્ટના અધિકારીઓ સ્થળ પર આવ્યા, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ “અમારી પાસે સાપ પકડવાના સાધનો નથી” એવો જવાબ આપવામાં આવ્યો. અંતે સ્થાનિકોએ NGOની મદદથી સાપનું રેસ્ક્યુ કરાવવું પડ્યું.

સવાલ એ છે કે 👉
વન્યજીવ રેસ્ક્યુ માટે જવાબદાર સરકારી વિભાગ પાસે જરૂરી સાધનો જ ન હોય તો પ્રજાએ કોના ભરોસે રહેવું?

અને વધુ ગંભીર બાબત એ કે, સ્થાનિકોને ફોટોગ્રાફી નહીં કરવાની સૂચના શા માટે આપવામાં આવી?
📸 જો કામગીરી પારદર્શક અને નિયમસર હતી, તો ફોટોગ્રાફી સામે વાંધો શા માટે?

NGOના સહકારની જરૂરિયાત અલગ બાબત છે, પરંતુ સરકારી તંત્ર પોતાની મૂળભૂત જવાબદારીથી દૂર રહી શકે નહીં.

આ સમગ્ર મામલે જરૂરી સાધનોની ઉપલબ્ધતા, રેસ્ક્યુ વ્યવસ્થા અને ફોટોગ્રાફી રોકવાના કારણોની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ.

⚖️ જવાબદારી નક્કી થવી જોઈએ — માત્ર “સાધનો નથી” કહીને મામલો પૂર્ણ ન થવો જોઈએ.
📲Get App