ખેડબ્રહમા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાp
ખેડબ્રહમા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આગામી રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ જીલ્લામાં પેરોલ ફર્લો ફરારી તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી ડર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા નાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ તા.૧૫/૦૭/૨૦૨૬ થી તા.૩૦/૦૭/૨૦૨૬ સુધી દિન-૧૬ની ખાસ ઝુંબેશ રાખી આ ઝુંબેશ દરમ્યાન સાબરકાંઠા જીલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને વધુમાં વધુ સંખ્યામાં પકડી પાડવા સઘન પ્રયત્નો કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડવા પેરોલ ફર્લો/એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતા.
દરમ્યાન તા.૧૪-૧૫/૦૭/૨૦૨૬ના રોજ ઉપરોકત ટીમના પોલીસ માણસો આગામી રથયાત્રા અનુસંધાને જીલ્લ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારુ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ અન્વયે નાસતા ફરતા આરોપીઓ સબંધે રાજસ્થાન ઉદેપુર ખાતે તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે," ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૨૮૨૧૧૭૧૩/૨૦૨૧ પ્રોહી કલમ.૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨)બી મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા પાંચ વર્ષથી પકડવાના બાકી નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ ખેમરાજભાઈ ડાંગી રહે,ખીમલી જુના વાસ તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાનનાનો ઉદેપુર માદડી જી.આઈ.ડી.સી રોડ ઉપર હાજર છે જે બાતમી હકીકત આધારે માદડી જી.આઈ.ડી.સી આગળ જઈ વેરીફાય કરતા સદર બાતમી હકિકતવાળો ઇસમ માદડી જી.આઈ.ડી.સી આગળ રોડ ઉપરથી મળી
આવતા તેની પુછપરછ કરી રેકર્ડે ખાતરી કરતાં સદરી ઇસમ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૨૮૨૧૧૭૧૩/૨૦૨૧ પ્રોહી કલમ.૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨)બી મુજબના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય અને પકડવાનો બાકી હોય સદરી નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ ખેમરાજભાઈ ડાંગી રહે.ખીમલી જુના વાસ તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાનને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ. ૩૫(૧)(જે) મુજબ તા.૧૫/૦૭/૨૬ નારોજ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ખેડબ્રહમા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના રાજસ્થાન રાજ્યના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
(ડી.સી.સાકરીયા) પોલીસ ઇન્સ્પેક્ટર
એલ.સી.બી. સાબરકાંઠા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
P.I.શ્રી ડી.સી.સાકરીયા
P.S.I.શ્રી એસ.જે.ચાવડા
A.S.I.વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ
Te.A.S.I.સચીનકુમાર જસુભાઈ
A.S.I.કમલેશસિંહ રજુસિંહ
H.C.પ્રકાશકુમાર લાલજીભાઇ
P.C.રાકેશસિંહ જશવંતસિંહ
P.C. પ્રવિણસિંહ ચતુરસિંહ
P.C.અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ
P.C. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ
P.C.નરેન્દ્ર સુર્યકાન્ત
P.C.કાળાજી ભગાજી