🔥 ट्रेंडिंग चाट्रा में NH-22 पर शिक्षक की मृत्यु,... एडोब के शेयर फिर गिरे; विश्लेषक ने 31%... भारत में खारिफ बुआई 6.04% घटा, चावल की... NEET PG 2026 पंजीकरण की अंतिम तिथि आज:... आज कई जिलों में भारी बारिश की संभावना आईएफएस अधिकारी माधव आर. सुफलु ने हैदरा...
21 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતીય જનતા પાર્ટી – સાબરકાંઠા જિલ્લા IT સેલ બેઠક

ભારતીય જનતા પાર્ટી – સાબરકાંઠા જિલ્લા IT સેલ બેઠક

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 जुल. 2026, 01:32 PM 👁 23
ભારતીય જનતા પાર્ટી – સાબરકાંઠા જિલ્લા IT સેલ બેઠક

આજે ભારતીય જનતા પાર્ટી, સાબરકાંઠા જિલ્લા IT સેલની બેઠક સફળતાપૂર્વક યોજાઈ.

બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ દ્વારા પક્ષના Digital Learning Platform નો લાભ દરેક બૂથના કાર્યકર્તા સુધી પહોંચે અને દરેક કાર્યકર્તા તેનો લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ ઉપરાંત વર્તમાન સમયમાં IT Cell ના વધતા મહત્વ, સંગઠનમાં તેની અસરકારક ભૂમિકા તેમજ આગામી સમયમાં IT Cell ની જવાબદારીઓ અને કાર્યયોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

બેઠક દરમિયાન સંગઠનને ડિજિટલ રીતે વધુ સશક્ત બનાવવા, સોશિયલ મીડિયા દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સંગઠનની પ્રવૃત્તિઓને અસરકારક રીતે જનજન સુધી પહોંચાડવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો.

“મજબૂત બૂથ • સશક્ત IT Cell • વિકસિત ભારત”
📲Get App