સાળંગપુર: સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા આવેલા એક યાત્રીને પગમાં ઈજા થતાં બરવાળા GRD-2ના જવાનો હિતેન મકવાણા અને ગૌતમ જાનજુકિયા તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા.
દર્શનાર્થે આવેલા યાત્રીને પગમાં ઈજા, GRD જવાનોની તાત્કાલિક મદદ
તાજા સમાચાર | સાળંગપુર

ઈજાગ્રસ્ત યાત્રીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાતાં બંને GRD જવાનોએ માનવતાભર્યું કાર્ય કરી તેમને સાળંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર અપાવી હતી.
GRD જવાનોની સમયસરની મદદ અને તાત્કાલિક કામગીરીના કારણે ઈજાગ્રસ્ત યાત્રીને જરૂરી સારવાર મળી હતી.
📍 સ્થળ: સાળંગપુર
📰 NEED24 NEWS
સત્ય • નિષ્પક્ષ • ઝડપી સમાચાર