🔥 ट्रेंडिंग રાજદીપ હોટલમાં હથિયારધારી ગૃપ દ્વારા આ... બાપા સીતારામ ચોક પાસે ગાડી અથડાવા મુદ્... लोग संस्कृत परम्परा और वीर तेजाजी महार... વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પથ્થરગેટમાં જુગ... रामपुर में प्रगति गैस एजेंसी के 643 कन... कबड्डी के मैदान में दमखम की टक्कर, जीत...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ રોડ પર G.E.B. નજીક ટ્રક ડિવાઇડર પર ચઢી ગઈ, સદનસીબે જાનહાનિ ટળી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 18 अक्टू. 2026, 07:52 PM 👁 66
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ માંડલ રોડ ઉપર આવેલા G.E.B.ની આગળ ટ્રક ડિવાઇડર પર ચઢી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ટ્રક ડિવાઇડર ઉપર ચઢી જતાં માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
વિરમગામ રોડ પર વાહનોની અવરજવર દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. માર્ગ પર આવેલા ડિવાઇડર અને અન્ય અવરોધો અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાય છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App