🔥 TRENDING કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શા... FDCAએ ત્રાગડમાં ગેરકાયદે કોસ્મેટિક્સ અ... વડોદરા અટલાદરામાં BAPS સ્વામિનારાયણ મં... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમેરિકન-... મંત્રી જીતુભાઈ વાઘાણીએ નેપાળની દુર્ઘટન... FDCAએ અમદાવાદમાં ગેરકાયદે કોસ્મેટિક્સ...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 09:43 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં આવેલા માં જોગણી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
📲Get App