🔥 TRENDING ધાંગધ્રા શહેરની શિખર પબ્લિક સ્કૂલની બે... તલોદ તાલુકા, રોજડ ચોકડીમાં અમદાવાદ‑મોડ... 21-year-old Delhi influencer Muskaan m... 12 West Bengal tourists injured as bus... Only Nine Wards Receive Nominations on... Jaipur woman preparing for exams shot...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં 77 વર્ષીય વૃદ્ધાની દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઝડપાયો, આરોપી 'સિરિયલ કિલર' હોવાનો ખુલાસો

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 28 Aug 2026, 12:11 AM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ માં 77 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનારા સાયકો કિલરને ગત 26 ઓગસ્ટની રાત્રે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી રમેશ વૈધુકિયાએ દુષ્કર્મ બાદ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ અનુસાર, આરોપી રમેશનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ છે. સિરિયલ કિલર રમેશે 4 હત્યા કરી હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે રમેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App