🔥 ट्रेंडिंग ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પા... વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફ્ટી... डेल्ही में शुरू हुआ MY भारत युवा सम्मे... वकीलों की हड़ताल के बाद दिल्ली ने मोटर... नुह में सड़क दुर्घटना में 4 मौत, जिनमे... हरियाणा सीएम नयाब सैनी ने पाटियाला में...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Braking દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વરોડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકોમાં રોષ

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 24 सित. 2026, 10:42 AM 👁 72
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
Braking દાહોદ

વરોડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકોમાં રોષ

નવી એજન્સી આવ્યા બાદ સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતના આક્ષેપ

સ્થાનિક વાહનોને ટોલમુક્તિનો મુદ્દો ફરી ગરમાયો

22 સપ્ટેમ્બરની બેઠક બાદ પણ સ્થિતિ યથાવત્ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

સ્થાનિક પુરાવા હોવા છતાં ટોલ વસૂલાત અને ફાસ્ટેગમાંથી રકમ કપાતી હોવાના આક્ષેપ

ટોલ પ્લાઝા પર વાહનચાલકો અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલીના દાવા

ટોલમુક્તિ અંગે કાયમી અને સ્પષ્ટ ઉકેલની સ્થાનિકોની માંગ

સત્વરે ઉકેલ નહીં આવે તો મોટા આંદોલનના સંકેતો

સ્થાનિક વાહનચાલકોમાં ઉગ્ર રોષ, તંત્રના હસ્તક્ષેપની માંગ
📲Get App