🔥 TRENDING સુરતમાં પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાઇ... कीचड़ और गड्ढों में तब्दील हुई पिपरतरा... पुनीत गुप्ता बने रामलीला समिति के अध्य... सहर्सा के खैरा गाँव में नशा‑मुक्त भारत... અભિજીત બાયડ દ્વારા ડભોડામાં કેમ્પનું આ... મેઘરાજમાં બપોરે ભારે વરસાદ અને તીવ્ર પ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના બનાવને લઈને ABVP મેદાને

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના બનાવને લઈને ABVP મેદાને

✍️ Reporter: Chauhan Paragbhai Lalitbhai 🗓 20 Sep 2026, 01:30 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના બનાવને લઈને ABVP રાજકોટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
વિદ્યાર્થીનીના મોત અંગે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
📲Get App