🔥 TRENDING बाबा ने बागेश्वर धाम को 5 करोड़ रुपये... Schools Launch Plastic‑Free Campus Ini... पलासी-धर्मगंज में मां दुर्गा के पावन द... કેન્દ્રિય મંત્રી તમામ બીજેઈપી કાર્યકર્... State Launches Expanded Free Dialysis... पलक झपकने वाली माता का विसर्जन स्थानीय...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય, છતાં સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી : પ્રવીણ રામ, AAP

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 22 Oct 2026, 04:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*તારીખ: 22/10/2026*

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય, છતાં સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી : પ્રવીણ રામ, AAP

મંત્રીજી, પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શો અર્થ? ખેડૂતોને મદદ ક્યારે કરશો? : પ્રવીણ રામ, AAP

સરકાર માત્ર વાતો અને ચર્ચાઓ કરવાનું બંધ કરીને ખેડૂતોને નક્કર રાહત આપે : પ્રવીણ રામ, AAP

સરકાર ખેડૂતોની સાથે છે' તેવી પોકળ વાતોથી ખેડૂતોનું પેટ નહીં ભરાય : પ્રવીણ રામ, AAP

કૃષિ મંત્રી અને ભાજપ સરકાર ખેડૂતોની આંતરડી ઠારવાનું કામ વહેલી તકે કરે : પ્રવીણ રામ, AAP
📲Get App