🔥 ट्रेंडिंग પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદ પોલીસ... मणिपुर में शांति बहाल करने में विफल रह... मेघालय कैबिनेट ने MSME अधिनियम प्रस्ता... ಶಿವಮೊಗ್ಗ ದಸರಾ ಅಂಬಾರಿ ಹೊತ್ತ ಸೋಮ ಆನೆ ಓಡಿ... राजस्थान में 16 जिलों में गुरुवार को प... અંબાજીમાં દશેરા ઉત્સવ દરમિયાન રાવણ દહન...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવા AAP ધારાસભ્ય હેમંત ખવાએ ફરી એકવાર મુખ્યમંત્રીને કરી અપીલ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 21 अक्टू. 2026, 04:20 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 21/10/2026

વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવા AAP ધારાસભ્ય હેમંત ખવાએ ફરી એકવાર મુખ્યમંત્રીને કરી અપીલ

લોડ શેડિંગના નામે તંત્ર દ્વારા અવારનવાર વીજળી કાપી નાખવામાં આવે છે: હેમંત ખવા AAP

ગુજરાત વીજળી બાબતે સરપ્લસ ધરાવતું રાજ્ય છે, તો પછી પ્રશ્ન એ થાય છે કે આ વીજળી જાય છે ક્યાં?: હેમંત ખવા AAP

મુખ્યમંત્રીને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે: હેમંત ખવા AAP
📲Get App