🔥 TRENDING સાબરકાંઠા પોલીસમાં જુગાર રમતા કોનસ્ટેબ... DM डॉ. इंद्रमणि त्रिपाठी ने घिरोर थाना... ભચાઉ નર્મદા કેનાલમાં યુવાન ડૂબવાની આશં... ग्वालियर के कर्जोनी धाम में चंबल नदी म... पंचायत सहायकों ने बिधूना में बीडीओ को... Bank Holiday on Sept 15: Which Banks A...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બીગ બ્રેકિંગ વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 15 Sep 2026, 04:50 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બિગ બ્રેકિંગ

*તારીખ: 15/09/2026*

વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા

AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત

વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા
📲Get App