🔥 TRENDING ભારે વરસાદથી શાહપુર વોર્ડ હનુમાનપુરા વ... Uttar Pradesh Shifts Focus from Women’... Punjab Police Detain Lawrence Bishnoi’... 5 tonnes of banned Thai Mangur fish se... Son Kills Father with Spade in Samasti... Jaipur Trackman Mahesh Tanwar Jumps in...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા મનોજ સોરઠીયાની ખેડૂતો સાથે મુલાકાત, સુકાતા પાકની સ્થિતિનો તાગ મેળવ્યો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 15 Sep 2026, 01:10 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા મનોજ સોરઠીયાની ખેડૂતો સાથે મુલાકાત, સુકાતા પાકની સ્થિતિનો તાગ મેળવ્યો

“ખેડૂતોનું આ વર્ષ નિષ્ફળ ગયું”, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAPનું સહી અભિયાન

જામનગર જિલ્લામાં ખેડૂતોની વેદના સાંભળવા AAP મેદાનમાં, મુખ્યમંત્રીને અરજીઓ સુપરત કરાશે

દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે વરણા અને વાવડી ગામે સભાઓ, ખેડૂતો પાસેથી અરજીઓ અને સહીઓ એકત્ર કરાઇ
📲Get App