દરિયાઈ પ્રદૂષણ સામે જાગૃતિ, પિંગલેશ્વર બીચ પર કચ્છ :800 કિલો કચરો દૂર કરાયો
Watch on:
▶️ YouTube
"અને લોકોને સ્વચ્છ અને સુરક્ષિત સાગરનું મહત્વ સમજાવ્યું હતું. એરફોર્સ, બીએસએફ, મરીન પોલીસ, શાળાના વિદ્યાર્થીઓ અને મત્સ્ય ઉદ્યોગ સંઘ સહિતના ૩૫૦ સ્વયંસેવકો એ અભિયાનમાં જોડાયા હતા, અને સમગ્ર ઝુંબેશ દરમિયાન દરિયાકિનારેથી અંદાજે ૮૦૦ કિલો કચરો એકત્રિત કરાયો હતો."