🔥 TRENDING ચુડા પો.સ્ટે. ના ચોનઠા ગામની સીમમાંથી... અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ૪.૩૭ કરોડથી... અમરેલીના ધારી નજીક છતડીયા ગામ પાસે 8 થ... विश्व मच्छर दिवस: अहमदाबाद नगर निगम ने... अहमदाबाद नगर निगम ने सफाई कर्मचारियों... ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂની અસરને કા...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીના ધારી નજીક છતડીયા ગામ પાસે 8 થી 10 માસના સિંહબાળનું બિમારીથી મોત

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 21 Aug 2026, 04:20 PM 👁 4
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં આવેલા છતડીયા ગામ નજીક એક સિંહબાળનું બિમારીને કારણે મૃત્યુ થયું છે.

અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં વન્યપ્રાણીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. ધારીના છતડીયા ગામ નજીક આશરે 8 થી 10 માસના એક પાઠડા સિંહનું બિમારીના કારણે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગ દ્વારા મૃત સિંહબાળના મૃતદેહનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સિંહબાળનું મોત બિમારીને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App