🔥 TRENDING Income Tax Department conducts Aykar C... Baran SDM Hawaai Singh Yadav booked by... पाटोदा स्थित श्री विठ्ठल रुक्माई मंदिर... Court Rules Mistake of Law by Quasi-Ju... School Van Crashes into Divider in Jha... Jharkhand to Form Expert Panels for Sa...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

મહીસાગર નદી ઘાટ ભક્તિમય: 5 માં દિવસે ઘરે ઘરે સ્થાપિત ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Sep 2026, 08:38 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે મહીસાગર નદીમાં ગણેશ વિસર્જન સંપન્ન

નમસ્કાર...!

આજે ગણેશ ઉત્સવનો પાંચમો દિવસ...

અને મહીસાગર નદીના ઘાટ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે.

ઘરે ઘરે પાંચ દિવસ સુધી બિરાજમાન રહેલા ગણપતિ બાપ્પાને આજે ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે.


ચારે બાજુ ગુંજી રહ્યો છે એક જ નાદ...

ગણપતિ બાપ્પા... મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા..!

ઢોલ-નગારાના તાલે, ભક્તોના હૈયે ભારે હર્ષ અને આંખોમાં વિદાયની લાગણી છે.


મહીસાગર નદી ઘાટેથી આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ભક્તિમય બન્યું છે.

બાપ્પા સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના.

ગણપતિ બાપ્પા મોરિયા...!
📲Get App