Education
કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં શારદા મંદિર પ્રાથમિક શાળાએ આજે 5 સપ્ટેમ્બર 2026 નેં શનિવાર નાં રોજ શિક્ષક દિવસ ઉજવ્યો
કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની શારદા મંદિર પ્રાથમિક શાળાએ આજે 5 સપ્ટેમ્બર 2026 નેં શનિવાર નાં રોજ શિક્ષક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભાગીદારી જોવા મળી.
કડી તાલુકાના ઈન્દ્રાડ ગામે શારદા મંદિર પ્રાથમિક શાળાએ આજે 5 સપ્ટેમ્બર 2026 ને શનિવાર નાં રોજ શિક્ષક દિવસનું ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ સાથે મળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જ્યાં શિક્ષકોને આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, અને શિક્ષણ ને લગતી તમામ પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો, જેનાથી તેમની મહેનત અને સમર્પણની કદર દર્શાવવામાં આવી.
શાળાના પ્રિન્સિપલએ જણાવ્યું કે, આ પ્રકારની ઉજવણી વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે સન્માન અને આદરની ભાવના વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે.
આ ઉજવણીમાં શાળાના શિક્ષકો એ શાળાની કામગીરી અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સહયોગી બન્યા.
સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદની વાતાવરણ જોવા મળી, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સબંધને વધુ મજબૂત બનાવે છે.