स्थानीय
હિંમતનગરમાં 35 ફૂટનો રાવણ પૂતળો દહન માટે તૈયાર..
હિંમતનગરમાં 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થવાનું છે, જે રાજસ્થાનની ભરતની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે..
સાબરકાંઠાના-:
હિંમતનગરમાં દશેરા પર્વના અવસર પર 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થવાનું છે.રાજસ્થાનની ભરતની ટીમ દ્વારા પૂતળાનું નિર્માણ ચાલી રહ્યું છે અને કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે..
દર વર્ષે જેમ આ વર્ષે પણ હિંમતનગરમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે અને મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા આવશે.પૂતળાને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે અને દહનની તૈયારીઓ પૂરજોશમાં છે.