🔥 TRENDING नीड 24 न्यूज़ ने सभी रिपोर्टरों को दीप... દિવાળી પર દ્વારકાધીશ જગતમંદિરમાં રંગબે... ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરે વિશ... આ દિવાળી પર અતિશય જોખમી કે વધુ અવાજ કર... ભારત પર્વ 2026'; ‘અતુલ્ય ભારત’ અંતર્ગત... Indian Police Detain Two More Kashmiri...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સામખિયારીમાં હોટેલ પર દારૂની રેડ: 318 બોટલ સાથે બે ઝડપાયા

સામખિયારીમાં હોટેલ પર દારૂની રેડ: 318 બોટલ સાથે બે ઝડપાયા

✍️ Reporter: Naresh katua 🗓 21 Sep 2026, 05:55 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ટોલ પ્લાઝા નજીકની હોટેલમાંથી T41,340નો વિદેશી દારૂ અને 2| મોબાઇલ કબજે; એક આરોપી ફરાર સામખિયારી પોલીસે ટોલ પ્લાઝા નજીક આવેલી આર.આર. ન્યૂ લક્ષ્મી હોટેલમાં બાતમીના આધારે રેડ કરી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 318 બોટલ કિંમત V41,340નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાંત િ પોપટભાઈ કોલી અને રૂપસિંહ નિર્માસિંહ રાવતને ઝડપી પાડ્યા| હતા, જ્યારે હોટેલ સંચાલક અમરસિંહ જીવણસિંહ રાવત હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂ ઉપરાંત 2 મોબાઇલ ફોન કિંમત T20,000 સહિત કુલ T61,340નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.|
📲Get App