🔥 TRENDING हर घर सौर ऊर्जा, हर परिवार को बचत का ल... पावर हाउस मार्केट और रेलवे स्टेशन के स... Kerala Teacher Arrested Over False Wor... Kerala Launches Vigilance Probe into R... BLM Society Chairman Arrested in Chenn... Abhishek lauds Samson’s self‑less act...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં બનાસ ડેરીના ₹407.56 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે...

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 11:10 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં બનાસ ડેરીના ₹407.56 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે...

માન. વડાપ્રધાનશ્રી ₹324.77 કરોડના ખર્ચે 127 એકરમાં નિર્મિત 'ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) પશુપાલકોને અર્પણ કરશે...

₹51.65 કરોડના ખર્ચે નિર્મિત ફ્રેન્ચ ફ્રાઈસ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ₹31.14 કરોડના ખર્ચે નિર્મિત 'ઑટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ' (ASRS)નું લોકાર્પણ કરાશે...

આ સાથે બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા બે બાયો-CNG પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે...
📲Get App