🔥 TRENDING આસામના ડીગારૂમાં સાયરાંગ-કોલકાતા એક્સપ... GRD જવાનોની સમયસૂચકતાથી સાળંગપુરમાં મો... फतेहपुर के साधना अस्पताल में 26 वर्षीय... साधना हॉस्पिटल में 26 वर्षीय पत्नी की... Ramayana completes 7 days at box offic... Pradyot Calls for Apology from Tafajja...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દાહોદ જિલ્લામાં 3 યુવકોના મોત

✍️ Reporter: Bariya Sanjaybhai Ramsuhbhai 🗓 11 Nov 2026, 09:30 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાહોદ જિલ્લામાં 3 યુવકોના મોત

21

:

→ દાહોદ સમાચાર: નગરાળા ગામમાં શોકનો માહોલ અગ્નિવીર જવાન સહિત 3 યુવકોના કરુણ મોત

તહેવારના માહોલ વચ્ચે દાહોદ પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગઢોઈ ઘાટી વિસ્તારમાં પૂરઝડપે જઈ રહેલી બુલેટ મોટરસાયકલ કાબૂ બહાર જતાં રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં નગરાળા ગામના એક જ પરિવાર-કુટુંબના ત્રણ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Divya Bhas
📲Get App