🔥 ट्रेंडिंग પંચમહાલમાં ડિશા કમિટીની બેઠકમાં કલ્યાણ... मध्य प्रदेश सरकार ने पुलिस विभाग में क... मध्य प्रदेश: पाँच आईएएस अधिकारियों का... मध्य प्रदेश में चीता की गोली मारकर हत्... મંગરોળ‑વાલિયા તાલુકાઓને જોડતા કીમ નદીન... मध्य प्रदेश सरकार ने पूर्व नक्साल प्रभ...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 29 ઓક્ટોબરે દ્વારકા જિલ્લાની મુલાકાતે

✍️ रिपोर्टर: Trivedi Sandeep 🗓 27 अक्टू. 2026, 10:04 PM 👁 41
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 29 ઓક્ટોબરે દ્વારકા જિલ્લામાં મુલાકાત લઈને ગ્રામ વિકાસ વિભાગ ના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 29 ઓક્ટોબરે ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લામાં પ્રવાસ કરશે.
જેમાં સવારે ૧૦:૩૦ વાગ્યે ખંભાળીયા માં સર્કિટ હાઉસ ખાતે ગ્રામ વિકાસ અધિકારી ઓ સાથે બેઠક બાદ દ્વારકા જિલ્લા ની અછત ની પરિસ્થિતિ અન્વયે વહીવટીતંત્ર સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજશે બાદ વડાપ્રધાન ના આગામી કાર્યક્રમો અંગે સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
📲Get App