🔥 TRENDING એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃ... દલપતસિંહ પરમાર પરના 6 રાઉન્ડ ફાયરિંગ ક... गुरु नानक देव जी के प्रकाश पर्व पर पीए... मुख्यमंत्री Ayan Mukerji on War 2: 'It was a franc... Sooraj Barjatya: Modern society has sh...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રુપીય 2.86 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

રુપીય 2.86 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 11:47 AM 👁 141
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રુપીય 2.86 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

'ઓપરેશન મ્યૂલ હન્ટ 2.0' હેઠળ અમદાવાદમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓએ ખોટી કંપનીઓ ઉભી કરીને બેંકોમાં કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવ્યા અને મ્યૂલ એકાઉન્ટ મારફતે દેશના 18 રાજ્યોમાં ₹2.86 કરોડથી વધુની સાયબર ઠગાઈને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.તપાસ દરમિયાન 72 મ્યૂલ એકાઉન્ટ, 12 કોર્પોરેટ બેંક એકાઉન્ટ, મોબાઇલ, લેપટોપ, ચેકબુક અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
📲Get App