🔥 TRENDING गढ़मुक्तेश्वर में औद्योगिक गलियारे की... ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મી સ્ટાઇલની ઠગાઈ!

દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મી સ્ટાઇલની ઠગાઈ!

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 09:46 AM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મી સ્ટાઇલની ઠગાઈ!માત્ર 2 દિવસમાં નકલી બેંક ઉભી કરી, ચેકથી ખરીદી કરીને વિશ્વાસ જીત્યો, સ્ટાફ માટે

ઇન્ટરવ્યૂ પણ યોજ્યા. ત્યારબાદ જગન્નાથ રથયાત્રામાં સોનાના દાનના બહાને જ્વેલર્સ પાસેથી 200 ગ્રામસોનું મંગાવી લોકરમાંથી રૂપિયા આપવાનું કહી પાછળના રસ્તેથી ફરાર થઈ ગયા.હાલ પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
📲Get App