🔥 TRENDING માણ્ડવી તાલુકાના ચાંદપુર ગામમાં ક્રિકે... સુરત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કો... கடற்கரையில் தீ விபத்து ચલાલા શહેર ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ... સુરતમાં સિંગણપોર રોડ પર સોલિડ વેસ્ટ સ્... સુરતમાં સિંગણપોર રોડ પર સોલિડ વેસ્ટ સ્...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરપાલિકા દ્વારા 249 ખાલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના સત્તાવાર પરિણામ જાહેર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Nov 2026, 02:18 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા 7 કેડરનાં 249 ખાલી જગ્યાઓ માટે યોજાયેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 21,566 ઉમેદવારોમાંથી 11,650 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા.

સુરત મહાનગરપાલિકાએ આજે 7 અલગ-અલગ કેડરની 249 ખાલી જગ્યાઓ માટે યોજાયેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના સત્તાવાર પરિણામ જાહેર કર્યા છે.

આ ભરતી પ્રક્રિયા મનપા તંત્ર દ્વારા તબક્કાવાર હાથ ધરવામાં આવી હતી અને તેમાં કુલ 7 કેડર માટે 249 જગ્યાઓ ખુલ્લી હતી.

આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં કુલ 21,566 ઉમેદવારો અરજી કરી હતી, જેમાંથી 11,650 ઉમેદવારો પ્રત્યક્ષ રીતે લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા.
📲Get App