🔥 TRENDING बहेड़ी में 30 अक्टूबर को गन्ना भुगतान... દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લા... અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં જનસુરક્ષ... श्री श्याम राजक जी ने युवावर्ग को थप्प... बलिया में भारी वर्षा के कारण 30 अक्टूब... Uttar Pradesh Considers ₹5,500 Crore I...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રવેશ માટે મહત્તમ વયમર્યાદા 24થી વધારીને 30 વર્ષ કરાઈ...

પ્રવેશ માટે મહત્તમ વયમર્યાદા 24થી વધારીને 30 વર્ષ કરાઈ...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 12:36 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારનો યુવા-વિદ્યાર્થીલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે તાલીમબદ્ધ અને સક્ષમ શિક્ષકો તૈયાર કરવાની દિશામાં પ્રી-પીટીસી (Pre-PTC) કૉલેજો માટે મહત્ત્વના સુધારા જાહેર...

🔶 પ્રવેશ માટે મહત્તમ વયમર્યાદા 24થી વધારીને 30 વર્ષ કરાઈ...

🔶 અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂર ક્ષમતા સામે હવે 25 ટકા વધારા સાથે કુલ 62 બેઠકો કરવામાં આવી; EWS માટે 10% અને દિવ્યાંગો માટે 5% બેઠકો અનામત...

🔶 ધોરણ-12માં 50 ટકા ગુણની પાત્રતા, અનામત વર્ગોને 5 ટકાની છૂટ અને ધોરણ-10 કે 12ના માધ્યમ મુજબ અભ્યાસક્રમ પસંદ કરવાની છૂટ...
📲Get App