🔥 TRENDING Uttar Pradesh Approves New Security We... નારોલ પોલીસ સ્ટેશનએ ગે.કા. કતલખાનાથી ગ... ઓવરસ્પીડ કારે ઇસ્કોન બ્રિજ પર ડાયવર્ઝન... 84‑વર્ષીય આમેનાબેનની હત્યા: સુરતના નાન... Uttar Pradesh Shifts Focus from Women... ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દહેજમાં 2,212 કરોડના ડ્રગ્સનો નાશ ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 12:46 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દહેજમાં 2,212 કરોડના ડ્રગ્સનો નાશ ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સના જથ્થાનો ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો.

₹2,212 કરોડની કિંમતના 14,447 કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેઇલ કંપની ખાતે નાશ કરાયો. રીવોર્ડ પોલીસી હેઠળ, સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો ઇનામની રકમ અર્પણ કરાઇ. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડ બુકનું વિમોચન.

એંકર;
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજ ખાતે ₹2,212 કરોડની કિંમતના 14,447 કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું...

વી.ઓ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેઇલ કંપની ખાતે...
📲Get App