🔥 ट्रेंडिंग नीड 24 न्यूज़ ने सभी रिपोर्टरों को दीप... દિવાળી પર દ્વારકાધીશ જગતમંદિરમાં રંગબે... ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરે વિશ... આ દિવાળી પર અતિશય જોખમી કે વધુ અવાજ કર... ભારત પર્વ 2026'; ‘અતુલ્ય ભારત’ અંતર્ગત... कश्मीर में विवादित UAPA केस में भारतीय...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

2029 સુધીમાં નશામુક્ત ભારતના ધ્યેયને પાર પાડવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની તાકીદ…

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 नव. 2026, 08:47 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
2029 સુધીમાં નશામુક્ત ભારતના ધ્યેયને પાર પાડવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની તાકીદ…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યમાં કાયદો વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, નશામુક્ત ભારત અભિયાન સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરી…

અમદાવાદ ખાતે યોજાયેલ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવશ્રી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હસ્તકની વિવિધ એજન્સીઓના અધિકારીઓ તથા રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં...

કાયદો વ્યવસ્થા, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, સાયબર ક્રાઇમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી; રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ જેહાદ, આર્થિક અપરાધ, સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ સંબંધિત બાબતો તથા અતિક્રમણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપ્યા...
📲Get App