Crime
વડગામ મંદિર ચોરીમાં આરોપી ઈસમને ઝડપી, 2000 રૂપિયા કબજે...
વડગામ મગરવાડા રોડ પર ગંગા મૈયાના મંદીરમાં રાત્રીના સમયે થયેલી ચોરીમાં આરોપી ઈસમને ઝડપી લેવામાં આવ્યો અને ચોરાયેલ 2000 રૂપિયા કબજે કરવામાં આવ્યા..
બનાસકાંઠામાં-:
15/10/2026 ના રોજ વડગામથી મગરવાડા જતા રોડ પર ગંગા મૈયાના મંદીરમાં રાત્રીના સમયે તાળુ તોડીને દાનપેટી તોડી, અંદાજે 5000 રૂપિયા ચોરી કરવામાં આવી.ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનો નંબર 1119500/PP260822/2026, BNS કલમ 305 હેઠળ તપાસ ચાલી રહી છે.સ્થાનિક પોલીસ અને ડી.એમ.રાઠોડ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. દ્વારા CCTV અને હ્યુમન સોર્સથી ચોર ઈસમની ઓળખ કરી,જે વડગામ ભોજક વાડી સામેના ચાના પાર્લર પર કામ કરતો અને અરવિંદભાઈ દલાભાઈ ચૌધરી,વાવ (સતલાસણા) નો રહેવાસી, 2000 રૂપિયા કબજે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી નાના મોટા ધાર્મિક સ્થળોમાં ચોરીની ટેવ ધરાવે છે અને આગળથી આવા ગુનાઓ અટકાવવા સઘન પેટ્રોલિંગ અને ટીમ ગઠન ચાલુ રહેશે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,બળવંતસિહ મોતીસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,યાજ્ઞિકકુમાર રતુભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અલ્પેશકુમાર જીવણજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર મોતીભાઈ,લાલજી રતુજી હેડ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર બાબુલાલ,હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભીખાભાઈ,રાજેશકુમાર રઘનાથભાઈ હેડ કોન્સ્ટેબલ,કનકસિંહ રાજેન્દ્ર હેડ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ધુળાભાઈ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શ્રોફ,આશિષકુમાર કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ.