🔥 TRENDING पुलिस ने मिल्किया गांव से तमंचा बनाने... ग्राम चुरहा नवदिया में 15 अक्टूबर को ह... શહેરમાં રસ્તા પર ચાલવું બન્યું જોખમી:... પાટણ ખાતે “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ”... Celebrity Stylist Mohit Rai Shares Tip... Hebah Patel Stuns in Romantic Red Gown...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો! 20-25 લોકો સામે તોડફોડની ફરિયાદ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 04 Oct 2026, 12:32 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો! 20-25 લોકો સામે તોડફોડની ફરિયાદ

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ 20થી 25 લોકો 3થી 4 ફોરવ્હીલર સાથે ટોલબુથ પર પહોંચ્યા હતા. ટોલટેક્સ ભર્યા વગર વાહનો પસાર કરાવવા દાદાગીરી અને ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે.

બેરીકેટમાં તોડફોડ કરી જાહેર મિલકતને નુકસાન પહોંચાડયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
📲Get App