🔥 TRENDING Nitin Nabin Appeals to Public Muzaffarpur School Ceiling Collapse Congress Leader Robbed in MP Tragedy in Sehore: Woman Killed, 30 In... Youth Creates Ruckus in Betul Court Ujjain: 2 Students Found Dead
14 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7

સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 06:05 PM 👁 35
સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7

શંકાસ્પદ કેસ: અત્યારસુધી 2 બાળકીઓના મોત, 1 પોઝિટિવ અને 1 ડિસ્ચાર્જ, 4 વેન્ટિલેટર પર
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, છેલ્લા 19 દિવસમાં (26 જૂનથી 14 જુલાઈ સુધીમાં) જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે.
📲Get App