🔥 TRENDING Amritsar: NDPs Case Accused Joe Recapt... Ludhiana Police Launch Probe into Alle... Contract Workers Protest Outside GTB H... शहर के विकास एवं दूरसंचार व्यवस्था को... ધાંગધ્રા શહેરમાં 171 ગ્રામ સુકો ગાંજો... ରାସ୍ତା ଓ ବ୍ରିଜ୍ ଅଭାବ: ଖଟିଆରେ ବୁହା ହେଲେ...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ધાંગધ્રા શહેરમાં 171 ગ્રામ સુકો ગાંજો જપ્ત, હેદર વલી મહમદ મોવર ની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 26 Nov 2026, 10:40 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા પોલીસે 171 ગ્રામ ગાંજો અને મોબાઇલ જપ્ત કરી, હેદર વલી મહમદ મોવર નામના વ્યક્તિની ધરપકડ કરી અને દાહોદના દિનેશ સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરની પોલીસને મફતિયા વિસ્તારમાં 171 ગ્રામ સુકો ગાંજો મળ્યો, જે કાયદા મુજબ ગેરકાયદેસર છે.
પોલીસ હેદર વલી મહમદ મોવરનામના વ્યક્તિની ધરપકડ કરીતેની પાસેથી
8550 રૂપિયાનો ગાંજો તથા એક મોબાઈલ ફોન જેની કિંમત 500 રૂપિયા જણાવવામાં આવી છેકુલ 9050 રૂપિયાનો મુદા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગાંજો મોકલનાર
દાહોદના દિનેશ સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App