🔥 TRENDING PM Modi lays floral wreath at Statue o... PM Modi inaugurates Rs 426‑crore touri... शिवहर में 4 नवम्बर 2026 को आयोजित जिला... Gujarat launches Rs 426 crore tourism... J&K Lieutenant Governor Manoj Sinha re... RSS to Revamp Structure, Shifts to Reg...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં ઉદ્યોગ મંદિરે સરદાર વલ્લભદાસ પટેલ ની 151 ની જન્મ જયંતી

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Oct 2026, 01:16 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં ઉદ્યોગ મંદિરે સરદાર વલ્લભદાસ પટેલ ની 151 ની જન્મ જયંતી નેતારી 31/10/2026 ના. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ.. માર્ચ પાસ્ટ. તથા હથિયાર. પ્રદર્શન. રાજ્ય અનામત પોલીસ દળ. જૂથ..21 બાલા ની વાવ. જીલ્લો અમરેલી. આ કાર્યક્રમ ઉદ્યોગ મંદિરે યોજાયો હતો
ડિ વાય એસ પી પટેલ સાહેબ. ઉદ્યોગ મંદિરના ગ્રાઉન્ડમાંશપથ ગ્રહણ કરાવ્યા હતા. પ્રેડ કરવામાં આવી હતી તેમજ શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ બાળકો શસ્ત્રનું નિરીક્ષણ કર્યું હતું સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ આનંદપૂર્વક યોજાયું હતું તેમાં મહેમાનો. ભાવિનભાઈ સોલંકી જાફરાબાદ, અમરીશભાઈ ડેર. શ્યામભાઈ રાયચા. મનુભાઈ ધાખડા. દિલુભાઈ વરુ. વિપુલભાઈ ડોક્ટર. કનુભાઈ વરુ. યોગેશભાઇ કાનાબાર. સાગરભાઇ સરવૈયા. વીરભદ્રભાઈ ડાભીયા. જીગ્નેશભાઈ પટેલ. મહેશભાઈ ટાંક. સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ના સ્ટાફ. તેમજતમામ પોલીસ ટીમ હાજરી આપી હતી.
📲Get App