🔥 ट्रेंडिंग नागालैंड उपमुख्यमंत्री का आश्वासन: स्थ... मणिपुर हिंसा: बिशप्स की अपील पूर्व मणिपुर उच्च न्यायालय के मुख्य न्... मेघालय एचसी ने याचिका खारिज की शिलोंग स्ट्रीट लाइटिंग का कायाकल्प जयशंकर ने बेल्जियम के समकक्ष से की बात...
16 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 जुल. 2026, 03:47 PM 👁 10
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રથના લોકેશન, પોલીસ દ્વારા AI અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
📲Get App