ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર હાલ જળ સપાટી 137.48મીટર ✍️ Reporter: Rathod Shahidkha 🗓 16 Sep 2026, 05:45 PM 👁 71 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy નમૅદા ડેમ 95%થી વઘુ ભરાયો. સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી 138.68 મીટર એ પોહચી ગઈ છે ડેમ મા 5્379.80.mcm લાઈવ સ્ટોરજ્ ઉપલબ્ધ છે ઉપરવાસમાંથી 54,952 કયૂસેક પાણી ની આવક થઈ રહી છે