🔥 TRENDING हाथरस में सांसद के लेटर पैड से 11 लाख... सरनू गांव में एससी/एसटी समुदाय के लोगो... हजारीबाग यूथ विंग छठ महापर्व पर 301 छठ... CJP प्रदर्शन के मद्देनजर दिल्ली के 57... ನಂದಿನಿ ಹಾಲಿನ ದರ ಲೀಟರ್‌ಗೆ 8 ರೂ. ಏರಿಕೆ:... अग्रवाल महिला मंडल की खेलकूद प्रतियोगि...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મામાં 1.20 લાખની સોનાની માળાની લૂંટ કરનાર બે આરોપીઓ ઝડપાયા:

ખેડબ્રહ્મામાં 1.20 લાખની સોનાની માળાની લૂંટ કરનાર બે આરોપીઓ ઝડપાયા:

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 08:13 AM 👁 101
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડબ્રહ્મામાં 1.20 લાખની સોનાની માળાની લૂંટ કરનાર બે આરોપીઓ ઝડપાયા: મટોડા ગામે મકાનનું તાળું તોડી ચોરી કરનાર વડોદરાનો તસ્કર પકડાયો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે ઘરફોડ ચોરી અને લૂંટના બે જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને કાયદેસરની

કાર્યવાહી બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે
📲Get App