🔥 TRENDING जोगवाड़ा, वास्वी और बड़गांव के तीन गां... All India Radio releases Kohima news b... Cobbler Arrested for Murder Over Unpai... Delhi University to Convert Vacant Sta... उन्नाव के सेमरी में नव ज्योति दुर्गा र... ବଲିଉଡ୍ ଅଭିନେତା ଟାଇଗର ଶ୍ରଫ୍‌ଙ୍କ ଗାଡ଼ି ଉ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોરસદ તાલુકાના કણભા મુકામે 1.11 કરોડ ખર્ચે બે મુખ્ય રસ્તા વિકાસકાર્યોનો શુભારંભ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 18 Oct 2026, 10:04 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોરસદ તાલુકાના કણભા મુકામે આજે 1.11 કરોડ ખર્ચે બે મુખ્ય રસ્તા વિકાસકાર્યોનો શુભારંભ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા કરાયો.

બોરસદ તાલુકાના કણભા મુકામે આજે 1.11 કરોડ ખર્ચે બે મુખ્ય રસ્તા વિકાસકાર્યોનો શુભારંભ થયો.

પ્રથમ કાર્યમાં રૂ. 27 લાખ ખર્ચે કણભા–દિલ્હી ચકલા–મહાદેવપુરા રોડના કાચા નળિયા માર્ગને પાકા રોડમાં રૂપાંતરિત કરવાનું કામ શરૂ થયું.

બીજા કાર્યમાં રૂ. 84 લાખ ખર્ચે કણભા–ઘાડિયાપુરા રોડના રિસરફેસિંગ કાર્યનો શુભારંભ થયો.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ હાજરી આપી અને સ્થાનિક વિકાસ માટેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.
📲Get App