🔥 TRENDING EPF વેતન છત 15,000 થી 25,000 સુધી વધાર... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,... Amritsar Bus Collides with Tipper, One... DTC Bus Strike Extends Chaos on Delhi... Youth Climbs Mobile Tower in Gaya Dema...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

108 NICU એમ્બ્યુલન્સે બચાવ્યો નવજાતનો જીવ

✍️ Reporter: Naresh katua 🗓 17 Sep 2026, 02:38 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પીપર ગામના 4 દિવસના બાળકને કમળો થતાં દયાપર CHCથી ભુજ સુધી 110 કિમી NICU એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી.
108ની ટીમ EMT અશ્વિન મકવાણા, શ્યામ ઠક્કર અને પાયલોટ રમેશ ગરવાએ સમયસર ભુજ પહોંચાડીને બાળકનો જીવ બચાવ્યો.
📲Get App