🔥 TRENDING Odisha Refunds Rs 69.23 Cr in College... Odisha Flood Crisis: Ganjam District H... Floods Block Ganjam Highways, Over 50... नानपुर, सीतामढ़ी में स्थानीय समाचार AIB Workers Protest on Patna Roads, Ur... आज धर्मशाला में भाजपा की रैली
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બજાણા પોલીસે ટ્રકમાંથી 1.02 કરોડનું વિદેશી દારૂ જપ્ત કર્યું

✍️ Reporter: Kureshi Rafikbhai 🗓 30 Oct 2026, 10:15 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બજાણા પોલીસે સેડલા બોર્ડ નજીક ટ્રકનું પીછો કરી, રૂ.1.02 કરોડ મૂલ્યનું વિદેશી દારૂ અને કુલ રૂ.1.42 કરોડનું માલ જપ્ત કર્યું.

જપ્ત કરાયેલ મુદ્દામાલ:
​રૂપિયા ૧,૦૨,૦૮,૯૫૨/- ની કિંમતની વિદેશી દારૂની કુલ ૩૪,૨૩૬ બોટલો.
​રૂપિયા ૪૦,૦૦,૦૦૦/- ની કિંમતની ટાટા ટ્રક (નંબર- RJ.14.GT.0451).
​કુલ મુદ્દામાલની કિંમત: ₹૧,૪૨,૦૮,૯૫૨/-
​ખુલાસો: તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ (RJ.14.GT.0451) ખોટી હતી, જ્યારે તેનો અસલ નંબર JH.20.H.5568 છે. હાલ પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.
📲Get App