🔥 TRENDING Avika Gor Says She Wants Roles Beyond... Jana Nayagan Hits Weekend Milestone on... Christopher Nolan's 'The Odyssey' Cont... Spider‑Man: Brand New Day Surpasses ₹1... Tamil Nadu Launches Two Mini Textile P... MK Stalin Confronts Karnataka CM Over...
02 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લામાં શાળાઓમાં આવતી કાલ તારીખ 1 ઓગસ્ટ ના રોજ રજા જાહેર
National

મહિસાગર જિલ્લામાં શાળાઓમાં આવતી કાલ તારીખ 1 ઓગસ્ટ ના રોજ રજા જાહેર

✍️ Reporter: Burhaan sibhai 🗓 31 Jul 2026, 10:24 PM 👁 30
મહિસાગર જિલ્લાની તમામ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભારે વરસાદ અને આગામી સમય માં ભારે વરસાદ ની આગાહી ને લઈ ને આવતીકાલ તારીખ પહેલી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓની સલામતી ને ધ્યાનમાં લઈ ને રજા જાહેર કરવામાં આવી છે . જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્ર દ્વારા જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તથા પીટીસી કોલેજો માં રજા જાહેર કરેલ હતી
📲Get App